દોસ્તો, જો તમે SSC Stenographer Recruitment 2025 માટે હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તો આજે છેલ્લો મોકો છે! જુવો લાયકાત, ફી, ઉમર મર્યાદા, મહત્વની તારીખો અને કેવી રીતે ફોર્મ ભરી શકાય છે તે બધું અહીં.
દોસ્તો, ચાલો વાત કરીએ એક એવી સરકારી ભરતીની જેમાં પસંદ થવા માટે ઘણા યુવાનો વર્ષોથી તૈયારી કરતાં હોય છે. હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ SSC Stenographer Recruitment 2025 વિશે. જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે એટલે કે 26 જૂન છેલ્લી તારીખ છે!
ચાલો હવે જોઈએ આ ભરતી વિશે તમામ જરૂરી માહિતી step by step.
SSC Stenographer Vacancy 2025 મહત્વની તારીખો (Important Dates)
ઘટના | તારીખ |
---|---|
છેલ્લી તારીખ અરજી કરવાની | 26 જૂન 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 27 જૂન 2025 (રાત્રે 11 વાગ્યા સુધી) |
ફોર્મ સુધારવા માટે તારીખ | 1 થી 2 જુલાઈ 2025 |
પરીક્ષા તારીખ | 6 થી 11 ઑગસ્ટ 2025 |
કુલ જગ્યાઓ અને પદ (Total Vacancy)
આ ભરતી હેઠળ Stenographer Grade C & Dના કુલ 261 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
લાયકાત (Eligibility)
- ઉમેદવારે 10+2 (Inter) કોઇ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઇએ.
- Grade D માટે Transcription Time:
- English: 50 મિનિટ
- Hindi: 65 મિનિટ
- Grade C માટે Transcription Time:
- English: 40 મિનિટ
- Hindi: 55 મિનિટ
- ઉંમર મર્યાદા (Age Limit as on 1 August 2025):
- Grade C: 18 થી 30 વર્ષ
- Grade D: 18 થી 27 વર્ષ
- Reserved Category માટે નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.
કેવી રીતે કરો અરજી (How to Apply)
- ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in પર જાઓ
- One Time Registration (OTR) કરો
- હવે Apply → Stenographer Grade ‘C’ & ‘D’ Examination 2025 પસંદ કરો
- New User હોય તો Register Now પર ક્લિક કરીને ડિટેઇલ ભરો
- લૉગિન કરીને ફોર્મ ભરો અને ફી ભરો
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટ નિકાળી રાખો
ફી કેટલો ભરવો પડશે? (Application Fee)
કેટેગરી | ફી |
---|---|
General / OBC / EWS | ₹100 |
SC / ST / Women | મફત (Free) |
દોસ્તો, ખાસ નોંધો:
- ફોર્મ આજે છે છેલ્લો મોકો – પછી અરજી કરવાની વિન્ડો બંધ થઈ જશે
- ફી ભરવાની છેલ્લી તારીખ 27 જૂન છે
- ફોર્મમાં ભૂલ હોય તો 1-2 જુલાઈમાં સુધારો કરી શકાય છે
- SSC Stenographer Vacancy 2025 એ સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે બેસ્ટ તક છે
SSC Stenographer Vacancy 2025 મૈન લિંક્સ
ઓફીસીઅલ નોટિફિકેશન | અહીંથી જુવો |
એપ્લાય ઓનલાઇન | અહીંથી જુવો |
હાલમાં ચાલતી ભારતીઓ | અહીંથી જુવો |
Conclusion
દોસ્તો, જો તમે 12 પાસ છો અને SSC Stenographer Vacancy 2025 જેવી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો હવે સમય બગાડવાનું નહીં – આજે જ ssc.gov.in પર જઈને Apply કરો. આવી તક વારંવાર મળતી નથી.