SSC CGL Recruitment 2025 માં 14582 Posts માટે નવી ભરતી જાહેર, Group B & C પદ માટે ઓનલાઈન અરજી શરૂ! તમામ માહિતી Tier-wise selection, posts, salary અને apply link અહીં જુઓ.
દોસ્તો, ચાલો વાત કરીએ કેવું મસ્ત મોકો આવી રહ્યો છે 2025માં સરકારી નોકરી માટે! SSC CGL Recruitment 2025 ની જાહેરાત આવી ગઈ છે અને આ વખતે ખુબજ મોટી સંખ્યામાં જગ્યા જાહેર કરવામાં આવી છે. જો તમે કેન્દ્ર સરકાર હેઠળ Group B અને Group C પદ પર નોકરી મેળવવા માંગો છો, તો આ તમારી માટે એક સોનાની તક છે.
SSC CGL Recruitment 2025 મૈન હાઈલાઈટ
બાબત | માહિતી |
---|---|
સંસ્થા | Staff Selection Commission (SSC) |
ભરતીનું નામ | SSC CGL Recruitment 2025 |
કુલ જગ્યા | 14582 Posts |
પદોનો પ્રકાર | Group B & Group C |
અરજી શરૂ | 09 June 2025 |
છેલ્લી તારીખ | 04 July 2025 |
Tier-I પરીક્ષા | 13 Aug – 30 Aug 2025 |
Tier-II પરીક્ષા | December 2025 |
અરજી પ્રક્રિયા | Online |
Oficcial Website | www.ssc.nic.in |
SSC CGL 2025 – કોને ભરતી કરવામાં આવશે?
દોસ્તો, જોઈએ તો આ ભરતીમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંગઠનોમાં વિવિધ Group B અને Group C પદો માટે ભરતી થવાની છે. અહીં કેટલીક મુખ્ય પદોનું ઉદાહરણ આપું છું:
Pay Level 7 (₹44,900 – ₹1,42,400)
- Assistant Section Officer – Ministry of Railways, IB, MEA વગેરે
- Inspector of Income Tax – CBDT
- Inspector (Central Excise, Examiner) – CBIC
- Assistant Enforcement Officer – Directorate of Enforcement
- Sub-Inspector – CBI
Pay Level 6 (₹35,400 – ₹1,12,400)
- Executive Assistant – CBIC
- Junior Statistical Officer – Ministry of Statistics
- Sub-Inspector – NIA
Pay Level 5 અને 4 (₹25,500 – ₹92,300)
- Auditor/Accountant – C&AG, CGDA
- Tax Assistant – CBDT & CBIC
- Postal Assistant, UDC, Sr. Secretariat Assistant
કેવી રીતે પસંદગી થશે?
દોસ્તો, SSC CGL 2025 માટે Tier-I અને Tier-II એકઝામ લવાશે. બંને પરીક્ષા Computer-Based હશે. Tier-I માં 100 પ્રશ્નો અને Tier-II માં વિષયવાર અલગ અલગ paper હશે:
Tier-I Subjects
- General Intelligence & Reasoning – 25 Qs
- General Awareness – 25 Qs
- Quantitative Aptitude – 25 Qs
- English Comprehension – 25 Qs
Tier-II માં તો અલગ અલગ Section મુજબ તમારા કૌશલ્ય ચકાસવામાં આવશે જેમ કે Mathematics, English, Computer Knowledge અને Data Entry.
SSC CGL Recruitment 2025 અરજી કેવી રીતે કરવી?
- SSC ની ઓફિશિયલ વેબસાઇટ પર જાવ: ssc.nic.in
- નવી રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો
- તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ફી ભરવી
- ફોર્મ સમિટ કરો
SSC CGL Recruitment 2025 મૈન લિંક્સ
ઓફીસીઅલ વેબસાઈડ | અહીંથી જુવો |
ઓફીસીઅલ PDF | અહીંથી જુવો |
ઓનલાઇન એપ્લિકેશન લિંક | અહીંથી જુવો |
હાલમાં ચાલતી વધુ ભરતીઓ | અહીંથી જુવો |
Conclusion
દોસ્તો, જો તમેGraduation પોર્ણ કરી છે અને તમારા માટે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ SSC CGL Recruitment 2025 એક ગોલ્ડન ચાન્સ છે. તમે આ તક ચૂકી ન જશો અને તરત અરજી કરો. Time હવે પણ plenty છે પણ છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ.
તૈયાર છે દોસ્તો? તો હવે તરત જ SSC CGL 2025 Apply Online કરો અને તમારી government job dream શરૂ કરો!